Atul Ltd Job vacancy for Production Maintenance Utility Boiler department ITI AOCP Wireman Electrician Fitter Boiler operator check now
અતુલ લિમિટેડ માટે કાયમી ભરતી
૧૯૪૭ માં સ્થાપિત, અતુલ લિમિટેડ (લાલભાઇ ગ્રુપની કંપની) કે જે મુખ્યત્વે ૭ બિઝનેસ જેવા કે એરોમેટીકસ, બલ્ક ઇન્ટરમીડીયેટસ અને કેમિકલ્સ, કલર્સ, કોપ પ્રોટેકશન, ફ્લોરાસ, ફાર્માસ્યુટીકલ્સ અને ઇન્ટરમીડીયેટસ તથા પોલીમર્સ, દ્વારા રૂા.૫૦૦૦ કરોડનુ ટનાઓવર ધરાવતી કંપની છે અને કંપનીનાં ઉત્પાદન એકમો (manufacturing sites) અતુલ (વલસાડ), અંકલેશ્વર, પાનોલી, તારાપુર અને અંબરનાથ (મહારાષ્ટ્ર) ખાતે આવેલ છે. કંપની તેની સહાયક કંપનીઓ દ્વારા તેના અમેરીકા, યુકે, યુએઇ, ચાઇના તથા બ્રાઝીલ જેવા દેશોમાં આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને સેવા આપે છે.
અતુલ, વલસાડ માટે પ્રતિભાશાળી, પ્રમાણિક અને મહેનતુ ઉમેદવારોની નીચે મુજબ જરૂરીયાત છે.
raj
પ્રોડકશન પ્લાન્ટ |ઇ.ટી.પી. પ્લાન્ટ ઓપરેટર
શૈક્ષણીક લાયકાત
આઇ.ટી.આઇ. (એ.ઓ.સી.પી.)
અનુભવ
૧ થી ૫ (વર્ષ)
પ્રોડકશન । ઇ.ટી.પી. પ્લાન્ટ ઓપરેટરના હોદ્દા માટે કેમીકલ્સ કંપનીનો અનુભવ હોવો જરૂરી છે
આઇ.ટી.આઇ. (ફીટર)
૧ થી ૫ (વર્ષ)
જે તે કંપનીના એન્જીનીયરીંગ । પાવર પ્લાન્ટ વિભાગમાં ફીટર તરીકે અનુભવ હોવો જરૂરી છે.
વાયરમેન ।ઇલેકટ્રીશિયન
આઇ.ટી.આઇ. (વાયરમેન । ઇલેકટ્રીશિયન)
૧ થી ૫ (વર્ષ)
જે તે કંપનીના એન્જીનીયરીંગ । પાવર પ્લાન્ટ વિભાગમાં અનુભવ હોવો જરૂરી છે.
આ હોદ્દા માટે સરકાર માન્ય લાઇસન્સ હોવુ જરૂરી છે.
યુટીલીટી પ્લાન્ટ ઓપરેટર
આઇ.ટી.આઇ. (આર.એફ.એમ.)
૧ થી ૫ (વર્ષ)
રેફ્રિજરેશન એન્ડ એર-કન્ડિશનીંગ મિકેનીક તરીકે કેમીકલ પ્લાન્ટનો અનુભવ હોવો જરૂરી છે
સેકન્ડ કલાસ બોઇલર એટેન્ડન્ટ સર્ટીફીકેટ
૧ થી ૫ (વર્ષ)
જે તે કંપનીમાં AFBC | CFBC કોલ ફાયર્ડ બોઇલર ઉપર સેકન્ડ કલાસ બોઇલર એટેન્ડન્ટ તરીકે અનુભવ હોવો જરૂરી છે.
બી.એસ.સી.(કેમેસ્ટ્રી) ।આઇ.ટી.આઇ. (એ.ઓ.સી.પી.)
૧ થી ૫ (વર્ષ)
જે તે કંપનીમાં ડી. એમ. વોટર પ્લાન્ટ ઓપરેશનનો અનુભવ હોવો જરૂરી છે.
નિપૂણતા
ઇચ્છુક ઉમેદવારોએ વોક ઇન (walk-in) ઇન્ટરવ્યુમાં તેમના વિગતવાર બાયોડેટા, ફોટોગ્રાફ તથા એજયુકેશનલ સર્ટીફીકેટસની ઝેરોક્ષ કોપી તથા અનુભવ અને પગારની પૂરેપૂરી વિગતો સાથે નીચે જણાવેલ તારીખ, સમય અને સ્થળે ઇન્ટરવ્યુ માટે અચુક હાજર રહેવું.
• ઇન્ટરવ્યુમાં હાજર ના રહી શકતા ઇચ્છુક ઉમેદવારોએ પોતાના વિગતવાર બાયોડેટા Recruits_Associates@atul.co.in ઇમેલ પર, જે હોદ્દા માટે અરજી કરવા માંગો છો તેને ફરજિયાત સબ્જેકટમાં લખી મોકલવાનો રહેશે.
રવિવાર
સવારે ૯.૩૦ થી બપોરે ૪.૦૦ સુધી
સ્થળ
ોટલ વૂડલેન્ડસ
નેશનલ હાઈવે નંબર ૮, દેસાઈ ઓટોમોબાઈલ પાસે, બલીઠા, વાપી. ગુજરાત
એચ આર ડીપાર્ટમેન્ટ
અતુલ લીમીટેડ
અતુલ ૩૯૬ ૦૨૦, ગુજરાત